અમેરિકન મંદી

Wed19Oct11

અમેરિકાની મંદીને સમજવી હોય તો આ નાનકડી વારતા વાંચો…

દેવામાં ડૂબેલા એક નાનકડા ટાઉનમાં એક દિવસ એક ટુરિસ્ટ આવે છે.

હોટલના કાઉન્ટર પર ૧૦૦ ડોલરની નોટ મુકીને તે રૃમ જોવા માટે જાય છે.

હોટલનો મેનેજર દોડીને તરત ટાઉનના મટન સપ્લાયરને ૧૦૦ ડોલર આપીને ઉધઆરી ચૂકતે કરે છે.

મટન સપ્લાયર તરત જ ડુક્કરના ફાર્મમાં જઇને ૧૦૦ ડોલરની ઉધારી ચૂકવે છે.

ડુક્કર ફાર્મનો માલિક ભાગીને પિગ-ફૂડ સપ્લાય કરતા વેપારીનું દેવું ચૂકવે છે.

વેપારી જઈને ટાઉનની આઇટમને અગાઉના બાકી ૧૦૦ ડોલર ચૂકતા કરે છે.

આઇટમ પાછી હોટલ પર આવીને હોટલ માલિકને પોતે અગાઉ ભાડે રાખેલા રૃમનું ભાડું આપીને હિસાબ પુરો કરે છે.

હોટલનો માલિક ૧૦૦ ડોલરની નોટ કાઉન્ટર પરથી ઉપાડીને ગલ્લામાં મુકવા જાય છે ત્યાં ટુરિસ્ટ પાછો આવીને કહે છે, ‘સોરી, મને રૃમ પસંદ નથી.’

એ ૧૦૦ ડોલરની નોટ પાછી લઇને ચાલતો થાય છે…

ટાઉનમાં, કોઇ ૧ ડોલર કમાયું નહિં, છતાં બધાનું દેવું ચૂકતે થઈ ગયું ! જોયું ?

બસ, અમેરિકાનું અર્થતંત્ર આ જ રીતે ચાલે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: