Pako Surati Lalo

Thu04Oct12

હુરતીલાલાની પોયરી જોવા ગીયો ને હું ુ થીય ુંુ તે જુઓ

સસ્ું કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યવુ ાનીના ઉંબરે પગરણ માડું યા.ું
કન્યાઓ જોવાન ુંુ શરૂ કય.ુંુ બેટર ચોઈસ અને વાઈડ સસલેક્શન માટે એમણે ‘ડક્સીન
ગજુ રાટ’ના સરુ ત શહરે તરફ નજર દોડાવી, કુંુડળી મેચ થઈ. પરરવારો અનકુ ળૂ હતા
એટલે મીતકુમાર કન્યાને સરુ ત જોવા જવા નીકળ્યા.સરનામ ુંુ કતારગામ રોડન ુંુ હત.ુંુ
પણ રરક્ષાવાળાને ‘ટ્રનેક’ વાર સમજાવય ુંુ ત્યારે એ બોલ્યો, “એમ કેવ ની ટારે કે
કટાળગામ ળોડ પર જવ ુંુ છ.” છેવટે રરક્સાવાળાએ બરાબર ‘થેકાને’ પહોંચાડયા.

ભાસવ સસરાની એક જ શરત હતી, “પોયરો કાુંડા-લહણ ખાટો ની જોઈએ.” એટલે
મીતકુમારે પોતે કાદું ા લસણ ખાય છે એ છુપાવવાન ુંુ હત.ુંુ

ભાસવ સસરાના ઘરે ડોરબેલ વગાડતા ું બારણાના જાળળયાન ુંુ તાળું ખોલી જમાઈને
આવકારવામા ું આવયા. સસરા તાડુક્યા “બાન્ને ટાલ ુંુ મારી ડે. ળભખારી અંડર ઘસૂ ી આવે
ચ. બીજા ળભખારી ની આવી જાય.” આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્,ુંુ
“ડોફા! હોફા હાફ કર ની ટો જમાઈરાજની પઠુંૂ ે બઢી હરૂ ટની ઢલૂ લાગી જહ.ે ”

હોફા હાફ થયો એટલે સોફા સાફ થયો અને જમાઈએ પઠુંૂ ટેકવી. સસરાએ રકચન
તરફ જોઈ બમૂ પાડી, “ઈંડુ ટૈયાર છે?”

મીતકુમાર હચમચી ગયા. વાત તો થઈ હતી કે કાુંદા લસણનો બાધ છે અને આ
લોકો સવારની પહોરમાું ઇંડુ પીરસવાની વાત કરતા હતા. મીતકુમારને થય ુંુ કે સસરા
એની પરીક્ષા લઈ રહ્યા છે એટલે મીતકુમાર બને તેટલી શાુંસતથી બોલ્યા, “ઈંડુ મને
પસદું નથી. એક્્યઅુ લી અમારા આખા પરરવારમા ું કોઈને ઇંડુ ન ચાલે!”

સસરા ‘અકરાયા’, “અરે! ઇંડુ પસડું ની મલે તો હુંુ કામ હરૂ ટ હુઢી લામ્બા રઠયા?” આ
સવું ાદ સાભું ળી સાસજીુ બહાર ઘસી આવયા,ું “ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી
ડેવાય? આ રીટે અમારા પળળવાળની ફજેટી કળવાની?”

મીતકુમારને સમજાય ુંુ નહીં કે સવારની પહોરમા ું ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ
પરરવારની ફજેતી કેવી રીતે થાય! છતાું મીતકુમાર બોલ્યા,”સોરી!” સસરા હજુ
ગસ્ુ સામા ું હતા, “તમારી સોળીની હુંુ અમારે હોળી કરવાની? ગ્નાટીના મેરામા ું અમે કેય ુંુ
કે અમને ‘મીટ’ ચાલહ ે તો ટમારા ું મમ્મી પપ્પાએ બી કેય ુંુ કે અમારે ‘ઇંડુ’ ચાલહ,ે પછી
હવે હેના પલટી મારો!”

બે વૈષ્ણવ વેવાઈએ વ્ચે એગ અને મટન ચાલે એવો સુંવાદ થાય એ મીતકુમારની
અલ્પબદ્ધુિ માટે કલ્પના બહારન ુંુ હત.ુંુ સસરાએ હાથ જોડયા, “ઇંડુ તૈયાર છે હવે જોઈ
ટો લેવ!”

મીતકુમારને થય ુંુ કે ઇંડુ ખાવામા ું બાધ છે, જોવામા ું નથી. એટલે હકારસચૂ ક હા પાડી.
સસરાને ‘શાન’ના શાકાલની જેમ ‘ત્રન ટાલી’ પાડી એટલે એક સદુંુ ર કન્યા ટ્રે લઈ
આવી. ટ્રેની અંદરનો ખાદ્ય પદાથથ જોતા ું મીતકુમારને થય ુંુ કે ઇંડા લબું ગોળને બદલે
ગોળ કેમ છે?

ત્યા ું જ સાસ ુ બોલ્યા,ું “મોં મીથ ુંુ કરો!”

મીતકુમાર ચોંક્યા, ‘સ્વીટ એગ્સ?’ સગૂ કરતા ું ક્યરુ રયોસસટી વધી જતા ું મીતકુમારે એ
ગોળાકાર ‘ઇંડા’ને પકડી સઘુંૂ ી જોય.ુંુ

સસરાએ ખલુ ાસો કયો, “રસગલ્ુ લા છે.”

મીતકુમાર બોલ્યા, “તમે તો ઈંડુ ઇંડુ કરતાું હતા ને!”

સાસએુ કહ્,ુંુ “ટે આ રેઈ અમારી ઇંડુ ઉફે ઇંડ્રાવટી, ટમે જેને સનહારવા આવયા ટે
ટમારી હામ્મે ઊભી!”

મીતકુમારે આદુુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલી વાર જોઈ. એ
ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમા ું એકસાથે બધી ટયબુ લાઇટ ઝબકી. સસરાજી ‘ઇંડુ તૈયાર
છે?’ નહીં પણ ‘ઇન્દુ તૈયાર છે?’ એમ પછૂ તા હતા. અને પોતે એમ કહ્ ુંુ કે અમારા
પરરવારમા ું ‘ઇંડુ’ ન ચાલે ત્યારે આ હરૂ ટીઓ ‘ઇન્દુ’ ન ચાલે એમ સમજ્યા હતા અને
સસરા અમને ‘મીટ’ ચાલહ ે એમ કહીને ‘મીત પસદું છે’ એવ ુંુ કહવે ુંુ હત!ુંુ

કેટરીના અને દીસપકાને હુંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાું
મીતકુમારનો શ્વાસ હેઠો બેઠો. ત્યાું જ સસરાજી બોલ્યા, “તમારા શાળા ટુસાર સાળામાું
ભનાવવા ળગયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપરૂ ી ખાઈ લઈએ.”

મીતકુમારે ચીકનપરૂ ી નામની વાનગી લચું મા ું ખાવાની કલ્પના નહોતી કરી. પણ ના
કેવી રીતે પાડવી? એ તો શીખડું પરૂ ી પીરસાયા ું ત્યારે જ ખબર પડી કે વાનગી
પ્રાણીજન્ય હતી પણ વજ્યથ નહોતી.

અંટે મીટે કહી ડીઢુ કે મને ઈંડુ પસડું છે. મખુ વાસમા ું સસરાજીએ પોટાના સવસાર
અનભુ વના આઢારે કસવટા હુંભરાવી.

હુરતી હઝલ

પન્ની ને પહટાય ટો કે’ટો ની
વાહણ જો અઠડાય ટો કે’ટો ની
હમનાું ટો કે’ટો છે,
પાુંપન પર ઊંચકી લેંઉ
પછી માથે ચડી જાય ટો કે’ટો ની
હમનાું ટો પ્યાર જાને રેહમની ડોરી
એના પર લગૂ ડા ું હકૂ વાય ટો કે’ટો ની
એની આંખોના આભમાું પુંખીના ટોરાું
પછી ડોળાું ડેખાય ટો કે’ટો ની
હમ ટુમ ઔર ટનહાઈ,
બઢુું ઠીક મારા ભાઈ
પછી પોયરાું અડ્ડાય તો કે’ટો ની

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: